Top News

Showing posts with the label થરાદ પ્રાંત

આપણી સામાજિક માસિક પત્રિકા "રાવ દર્પણ" દ્વારા મને વાવ-થરાદ અને બનાસકાંઠા નો મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપી, તો આપણા થરાદ પ્રાંત ના કોઈ પણ સમાચાર આપ રાવ દર્પણ માં પ્રકાશિત કરવા માંગો છો તો મને મોકલી આપો..🙏 જય માતાજી

થરાદ માં યોજાયેલ ભવ્ય ડિરેક્ટરી વિમોચન ની તસ્વીરો.. શાશનિક રાવ સમાજ ની થરાદ પ્રાંત ની આ પ્રથમ ડિરેક્ટરી છે.13/03/2026 ના રોજ હોટેલ ફ્લેમિંગો રેસ્ટ માં વિમોચન સમારોહ યોજાયો તેની એક ઝલક...!! 💐🎊🙏 યાદગાર તસ્વીરો

…

That is All